રેલવે મંત્રાલય

06 થી 13 ઓગસ્ટ 2022 સુધી મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે

Posted On: 05 AUG 2022 11:56PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળના વિરમગામ - મહેસાણા - પાલનપુર સેક્શનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી માટે મહેસાણા - પાટણ - મહેસાણા પેસેન્જર સ્પેશિયલનું પરિચાલન 06 ઓગસ્ટ 2022 થી 13 ઓગસ્ટ 2022 સુધી એક સપ્તાહ માટે બંધ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેન

·         ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 06 ઓગસ્ટ 2022 થી 13 ઓગસ્ટ 2022 સુધી

·         ટ્રેન નંબર 09484 પાટણ- મહેસાણા સ્પેશિયલ 06 ઓગસ્ટ 2022 થી 13 ઓગસ્ટ 2022 સુધી

ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848938) Visitor Counter : 93