રેલવે મંત્રાલય
પાલનપુર-ભુજ એક્સપ્રેસ 6 ઓગસ્ટ 2022ને બદલે 05 ઓગસ્ટ 2022થી દોડશે
Posted On:
04 AUG 2022 8:28PM by PIB Ahmedabad
ટ્રેન નંબર 20927 પાલનપુર - ભુજ એક્સપ્રેસ પાલનપુરથી 6 ઓગસ્ટ 2022 ના બદલે 05 ઓગસ્ટ 2022 થી દોડશે. અગાઉ સૂચિત કર્યું હતું કે ટ્રેન નંબર 20927 પાલનપુર - ભુજ એક્સપ્રેસ 06 ઓગસ્ટ 2022 થી પાલનપુરથી 13:10 કલાકે ઉપડશે અને 19:40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેનના પરિચાલન સમય અને સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1848529)
Visitor Counter : 154