PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
04 AUG 2022 5:28PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 205.22 કરોડ રસીના ડોઝ (93.80 કરોડ બીજો ડોઝ અને 9.80 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 38,20,676 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,36,478 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.31% છે
- સાજા થવાનો દર હાલમાં 98.50% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 20,419 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,34,24,029 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19,893 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 4.94% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.64% છે
- કુલ 87.63 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,03,006 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 205.22 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1848147
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1848145
Tweet Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1848526)
Visitor Counter : 196