સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

નેશનલ એવોર્ડ્સ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ 2021-22 માટે નોમિનેશન શરૂ


નામાંકન માટેની છેલ્લી તા. 28 ઓગસ્ટ, 2022

Posted On: 27 JUL 2022 4:59PM by PIB Ahmedabad

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા “નેશનલ એવોર્ડ્સ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ 2021-2022’ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ્સ માટે નામાંકન માત્ર ઓનલાઈન મોડ દ્વારા www.awards.gov.in પર ભરી શકાશે. 

“નેશનલ એવોર્ડ્સ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ 2021-2022’માટે નામાંકન ભરવાની છેલ્લી તા. 28 ઓગસ્ટ, 2022 છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1845407) Visitor Counter : 129