કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

નકલી બિયારણનું ગેરકાયદે વેચાણ

Posted On: 26 JUL 2022 6:33PM by PIB Ahmedabad

1586શ્રી દુષ્યંત સિંહ:

 

શું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જણાવશો કે:

 

  1. દેશભરના વિવિધ રાજ્યોમાં નકલી બિયારણના ગેરકાયદે વેચાણ અંગે શું સરકારને જાણ છે? અને જો હોય, તો તેની વિગતો શું છે;
  2. 2015 થી 2022 દરમિયાન દેશમાં જપ્ત કરવામાં આવેલા નકલી બિયારણની વિગતો ક્વિન્ટલ/ટનના જથ્થામાં અને તેમની કિંમત, રાજ્ય અનુસાર અને કોમોડિટી અનુસાર;
  3. 2015 થી 2022 સુધીમાં દેશમાં નકલી અને નબળી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ કરવા બદલ જેમની સામે કેસ નોંધવામાં આવ્યો હોય કંપનીઓ અને ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓની વિગતો, રાજ્ય અનુસાર અને કંપની અનુસાર;
  4. વર્ષ 2018 થી 2022 સુધીમાં નબળી ગુણવત્તાવાળા બીજ અથવા નકલી બિયારણોનું વાવેતર કરવાથી ખેડૂતોને થયેલા નુકસાનની રાજ્ય અનુસાર વિગતો; અને
  5. શું સરકારે વર્ષોથી નબળી ગુણવત્તાવાળા અથવા નકલી બિયારણનાં ઉત્પાદન અને પરિવહન સાથે સંકળાયેલા ગેરકાયદે માફિયાઓના નેટવર્કને ઓળખી કાઢ્યું છે? અને જો એમ હોય તો, કયા રાજ્યોમાં આવું થઇ રહ્યું છે તેની વિગતો?

 

જવાબ

 

 

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી (શ્રી નરેન્દ્રસિંહ તોમર)

(a) થી (e)  આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોએ નકલી બિયારણનું વેચાણ થતું હોવાની જાણ કરી છે. વર્ષ 2015 થી 2022 દરમિયાન જપ્ત કરવામાં આવેલા નકલી બિયારણનો જથ્થો, તેમની કિંમત, જેમની સામે કેસ નોંધવામાં આવ્યા છે તે કંપનીઓ અને ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓની રાજ્ય અનુસાર વિગતો અનુક્રમે કોષ્ટક-1 અને કોષ્ટક-2 માં આ સાથે આપેલી છે.

નબળી ગુણવત્તાવાળા બિયારણ અથવા નકલી બિયારણનું વાવેતર કરવાથી ખેડૂતોને નુકસાન થયું હોવાની માત્ર આંધ્રપ્રદેશ દ્વારા જાણ કરવામાં આવી છે, જેમાં વર્ષ 2018 થી 2022સુધીમાં રૂ. 2.08 લાખનું નુકસાન થયું છે.

કોઇપણ રાજ્યએ નકલી બિયારણોનાં ઉત્પાદન અને પરિવહનમાં સામેલ ગેરકાયદે માફિયાઓના નેટવર્ક અંગેની જાણ કરી નથી.

 

 

 

 

 

 “નકલી બિયારણના ગેરકાયદે વેચાણના સંબંધમાં લોકસભાના અતારાંકિત પ્રશ્ન નં.1586 અંગે 26.07.2022 ના રોજ જવાબ મળવાનો છે

2015 થી 2022 દરમિયાન જપ્ત કરવામાં આવેલા નકલી બિયારણના ક્વિન્ટલ/ટનમાં જથ્થા અને તેની કિંમતની રાજ્ય અનુસાર વિગતો

કોષ્ટક:- 1

અનુ. નં.

આંધ્રપ્રદેશ

ગુજરાત

તેલંગાણા

કર્ણાટક

મહારાષ્ટ્ર

1.

કોમોડિટી

જથ્થો

મૂલ્ય

કોમોડિટી

જથ્થો

મૂલ્ય

કોમોડિટી

જથ્થો

મૂલ્ય

કોમોડિટી

જથ્થો

મૂલ્ય

કોમોડિટી

જથ્થો

મૂલ્ય

કપાસ

21724.68

3953.27

કપાસ

100.88

146.63

કપાસ

117258

8430

બીટી કપાસ

407.90

285.51

કપાસ

267.70

668.33

મકાઇ

મગફળી

128.60

3.65

ડાંગર

ડાંગર

194

10.13

ડાંગર

5.30

1.47

મરચા

સોયાબિન

24.60

0.74

મરચા

મકાઇ

9379.50

1205.85

ધાન્ય

44.44

24.59

શાકભાજી

 

 

 

શાકભાજી

તુવેર

4

1.4

મગફળી

0.28

0.43

લીલા ચણા

 

 

 

અન્ય પાક

હાઇ. જુવાર

56.4

21.09

શાકભાજી

8.74

21.28

ડાંગર

 

 

 

 

 

 

સૂર્યમુખી

303.40

321.08

ડુંગળી

13.03

20.21

 

 

 

 

 

 

 

 

 

 

ચોળી

0.62

0.09

સોયાબીન

6757.89

444.09

 

 

 

 

 

 

 

 

 

 

કળથી

0.1

0.01

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વાલોળ

0.1

0.01

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સૂર્યમુખી

0.2

0.01

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મગફળી

0.1

0.01

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કાળા અડદ

0.04

0.01

 

 

 

 

નબળી ગુણવત્તાવાળા અને નકલી બિયારણનું વેચાણ કરવા બદલ જેમની સામે કેસ નોંધાયો તેવી કંપનીઓ અને ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓની રાજ્ય અનુસાર વિગતો

કોષ્ટક:- 2

અનુ. નં.

આંધ્રપ્રદેશ

ગુજરાત

તેલંગાણા

કર્ણાટક

મહારાષ્ટ્ર

1.

કેસ નોંધાયેલી કંપનીઓની સંખ્યા

ધરપકડ કરાયેલી વ્યક્તિની સંખ્યા

કેસ નોંધાયેલી કંપનીઓની સંખ્યા

ધરપકડ કરાયેલી વ્યક્તિની સંખ્યા

કેસ નોંધાયેલી કંપનીઓની સંખ્યા

ધરપકડ કરાયેલી વ્યક્તિની સંખ્યા

કેસ નોંધાયેલી કંપનીઓની સંખ્યા

ધરપકડ કરાયેલી વ્યક્તિની સંખ્યા

કેસ નોંધાયેલી કંપનીઓની સંખ્યા

ધરપકડ કરાયેલી વ્યક્તિની સંખ્યા

8

17

9

38

0

978

45

0

41

223

 

SD/GP/JD


(Release ID: 1845069) Visitor Counter : 366