PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
19 JUL 2022 6:26PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 200.33 કરોડ રસીના ડોઝ (92.66 કરોડ બીજો ડોઝ અને 5.89 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
- છેલ્લા ચોવિસ કલાકમાં 27,78,013 ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,43,654 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.33% છે
- સાજા થવાનો દર હાલમાં 98.47% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 16,113 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,31,13,623 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,528 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 3.32% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.57% છે
- કુલ 87.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,68,350 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 197.98 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1842549
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1842539
Tweet Links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1842812)
Visitor Counter : 117