સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે ખેતી બેંકને સન્માનિત કરી
Posted On:
16 JUL 2022 8:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ દ્વારા 2020-21 દરમિયાન, લોનની વસૂલાત અને સુધારણામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ગુજરાત રાજ્ય સહકારી અને ગ્રામીણ વિકાસ બેંક (GSCARD)- ‘ખેતી બેંક’ને સન્માનિત કરવામાં આવી હતી.
SD/GP/JD
(Release ID: 1842052)
Visitor Counter : 221