રેલવે મંત્રાલય

9 જુલાઈની વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે

Posted On: 08 JUL 2022 8:35PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વિરમગામ-મહેસાણા સેક્શનના કટોસણ રોડ સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કાર્યના કારણે વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ્દ  રહેશે.જેની વિગતો નીચે મુજબ છે:

તારીખ 9 જુલાઈ 2022ની ટ્રેન સંખ્યા 09488/9487/09492/09491 વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. મુસાફરોને પડેલી અસુવિધા બદલ રેલવે પ્રશાસન દિલગીર છે.



(Release ID: 1840208) Visitor Counter : 112