રેલવે મંત્રાલય
અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર સ્ટોપેજ
प्रविष्टि तिथि:
02 JUN 2022 6:42PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે ચાંદુર સ્ટેશન પર સ્ટોપેજ પ્રદાન કરેલ છે. જે આ મુજબ છે.
· ટ્રેન નં. 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 15:26/15:27 કલાક રહેશે.
· ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો ચાંદુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20:54/20:55 કલાક રહેશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1830568)
आगंतुक पटल : 195