રેલવે મંત્રાલય
2 જૂનથી સાબરમતી-જોધપુર એક્સપ્રેસમાં વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે
Posted On:
01 JUN 2022 7:51PM by PIB Ahmedabad
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, 2 જૂન, 2022 થી 01 જુલાઈ, 2022 દરમિયાન ટ્રેન નંબર 14820/14819 સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં એક સ્લીપર ક્લાસનો વધારાનો કોચ અસ્થાયી રૂપે ઉમેરવામાં આવશે.
SD/GP/JD
(Release ID: 1830227)
Visitor Counter : 133