રેલવે મંત્રાલય
અમદાવાદ મંડળના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
Posted On:
21 MAY 2022 8:30PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ- પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે મંડળની 06 જોડી ટ્રેનો રદ્દ રહેશે.
મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
રદ્દ કરાયેલી ટ્રેનો:-
- ટ્રેન નંબર 14822 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.24.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 23.05.2022થી તારીખ 29.05.2022 સુધી
- ટ્રેન નંબર 14820 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ 23.05.2022થી તારીખ 29.05.2022 સુધી
- ટ્રેન નંબર 14819 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 23.05.2022 થી તારીખ 29.05.2022 સુધી
- ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ તારીખ 22.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09432 મહેસાણા- સાબરમતી ડેમુ તારીખ 22.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ તારીખ 23.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09434 પાટણ - સાબરમતી ડેમુ તારીખ 24.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09497 ગાંધીનગર - વરેઠા મેમુ તારીખ 23.05.2022થી તારીખ 30.05.2022 સુધી
- ટ્રેન નંબર 09498 વરેઠા - ગાંધીનગર મેમુ તારીખ 24.05.2022થી તારીખ 31.05.2022 સુધી
- ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા પેસેન્જર તારીખ 26.05.2022થી તારીખ 01.06.2022 સુધી
- ટ્રેન નંબર 09483 મહેસાણા - પાટણ પેસેન્જર તારીખ 27.05.2022થી તારીખ 02.06.2022 સુધી
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરે ટ્રેનના પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
SD/GP/JD
(Release ID: 1827236)
Visitor Counter : 149