PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
19 MAY 2022 6:17PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 191.79 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,419 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
- સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,582 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,89,841 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,364 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.50% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.55% છે
- કુલ 84.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,77,570 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 191.79 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1826552
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1826539
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1826767)
Visitor Counter : 116