ગૃહ મંત્રાલય

ગણતંત્ર દિવસ 2023 નીમિત્તે પદ્મ એવોર્ડ્સ માટે ઓનલાઈન નામાંકન/ભલામણો

Posted On: 19 MAY 2022 4:09PM by PIB Ahmedabad

ગણતંત્ર દિવસ 2023ના સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે પદ્મ એવોર્ડ્સ માટે ઓનલાઈન નામાંકનો/ભલામણો વેબસાઈટ www.awards.gov.in પર રજૂ કરવામાં આવે. આ અંગે, ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ એવોર્ડ્સ અને વિગતો અંગેના નિયમો કે જે ઓનલાઈન ભલામણો કરતી વખતે ધ્યાનમાં લેવાના છે તે વેબસાઈટ http://padmaawards.gov.in પરથી ઉપલબ્ધ થઈ શકશે. નીચે આપેલ લોગઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને પદ્મ એવોર્ડ, 2023 માટે નામાંકન/ભલામણો ઓનલાઈન મોડ દ્વારા www.awards.gov.in પરથી તા. 01.05.2022થી શરૂ કરીને 15.09.2022 સુધી મોકલી શકાશે.

લોગ ઈન આઈડી

પાસવર્ડ

A225104546

Aum025#157

 

SD/GP/JD



(Release ID: 1826677) Visitor Counter : 170