રેલવે મંત્રાલય

ઉત્તર પૂર્વ રેલ્વેના ગોંડા સ્ટેશન પર નોન ઇન્ટરલોકીંગ કાર્યના કારણે અમદાવાદ ડિવિઝનથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે

Posted On: 18 MAY 2022 6:37PM by PIB Ahmedabad

ઉત્તર પૂર્વ રેલ્વેના ગોંડા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે નોન-ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ અને શોર્ટ ટર્મિનેટ રહેશે.

રદ કરાયેલી ટ્રેનો

1. 27 મી મે અને 3જી જૂન 2022ના રોજ ટ્રેન નંબર 09451 ગાંધીધામ - ભાગલપુર સ્પેશિયલ

2. 30 મી મે અને 6ઠ્ઠી જૂન 2022ના રોજ ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ

3. 2 જી જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ

4. 4 જૂન 2022 ના રોજ ટ્રેન નંબર 15270 અમદાવાદ- મુઝફ્ફરપુર એક્સપ્રેસ

શોર્ટ ટર્મિનેટ/ડાઇવર્ટ ટ્રેન

1.      તારીખ 21, 26, 28 મે, 2 જૂન અને 4 જૂન 2022ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19409 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ વાયા એશબાગ થઈને દોડશે અને ગોમતી નગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે..

2.      તારીખ 23, 28, 30 મે 2022, 4 અને 6 જૂન, 2022ના રોજ ગોરખપુર થી દોડતી ટ્રેન નંબર 19410 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ગોમતી નગરથી ઉપડશે.

ટ્રેનના સંચાલનના સમય, વિરામ  અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD



(Release ID: 1826441) Visitor Counter : 124