રેલવે મંત્રાલય

21 મે 2022ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Posted On: 18 MAY 2022 6:30PM by PIB Ahmedabad

સાઉથ ઈસ્ટર્ન રેલવેના ખડકપુર સ્ટેશન પર ત્રીજી લાઈનના જોડાણને લઈને ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-

1. ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ 21મી મે 2022ના રોજ રદ રહેશે.

2. ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 22મી મે 2022ના રોજ રદ રહેશે.

SD/GP/JD



(Release ID: 1826439) Visitor Counter : 109