રેલવે મંત્રાલય

20 મેની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન રદ

Posted On: 18 MAY 2022 6:27PM by PIB Ahmedabad

દક્ષિણ પૂર્વ રેલવેમાં સ્થિત ખડગપુર સ્ટેશન પર નૉન ઇન્ટરલોકિંગ કાર્ય કરવા માટે બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝન થી થઈ ને જવા વાડી બે ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડિવિજન ના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ રદ્દ થયેલી ટ્રેનો ની વિગત આ પ્રમાણે છે:

રદ્દ થયેલી ટ્રેનો:-

1. 20 મે, 2022 ની ટ્રેન સંખ્યા 12949 પોરબંદર- સાંતરાગાછી સુપર ફાસ્ટ એક્સપ્રેસ.

2. 22 મે, 2022 ની ટ્રેન સંખ્યા 12950 સાંતરાગાછી-પોરબંદર સુપર ફાસ્ટ એક્સપ્રેસ.

મુસાફરોને થયેલી અસુવિધા બદલ રેલવે તંત્ર ને ખેદ છે.



(Release ID: 1826438) Visitor Counter : 114