ગૃહ મંત્રાલય
ગણતંત્ર દિવસ 2023 નીમિત્તે પદ્મ એવોર્ડ્સ માટે ઓનલાઈન નામાંકન/ભલામણો
Posted On:
18 MAY 2022 4:17PM by PIB Ahmedabad
ગણતંત્ર દિવસ 2023ના સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા અનુરોધ કરવામાં આવે છે કે પદ્મ એવોર્ડ્સ માટે ઓનલાઈન નામાંકનો/ભલામણો વેબસાઈટ www.awards.gov.in પર રજૂ કરવામાં આવે. આ અંગે નીચે આપેલ લોગઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને પદ્મ એવોર્ડ, 2023 માટે નામાંકન/ભલામણો ઓનલાઈન મોડ દ્વારા www.awards.gov.in પરથી મોકલી શકાશે.
લોગ ઈન આઈડી
|
પાસવર્ડ
|
A225104546
|
Aum025#157
|
આ સાથે વહીવટી નિયંત્રણ હેઠળના મીડિયા એકમોના યોગ્ય વ્યક્તિઓના નામાંકનને વહેલામાં વહેલી તકે વહીવટી વિભાગને સૂચના હેઠળ ઑનલાઇન મોડ દ્વારા સબમિટ કરવા વિનંતી કરવામાં આવે છે.
SD/GP/JD
(Release ID: 1826370)
Visitor Counter : 195