સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી દમણના ઉદ્યોગપતિઓને વિદેશમાં નિકાસ બજાર મળ્યું
Posted On:
09 MAY 2022 12:33PM by PIB Ahmedabad
રાજીવ ચક્રવર્તીએ મેક ઈન ઈન્ડિયામાં બે વર્ષ પહેલા દમણમાં પેપર બેગ ફેક્ટરી શરૂ કરી હતી. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પારદર્શક નીતિ અને દમન પ્રશાસનની સરળ નીતિને કારણે અમેરિકા અને કેનેડાને પેપર બેગ આપવામાં આવી રહી છે. રાજીવ ચક્રવર્તીએ વધુમાં કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારી પેપર બેગ વિદેશમાં નિકાસ કરી શકીશ. હું આ કંપની દ્વારા આસપાસના ગામડાના લોકોને રોજગાર આપી રહ્યો છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં નિકાસને પ્રોત્સાહન આપવાનું કહ્યું છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1823805)
Visitor Counter : 281