રેલવે મંત્રાલય

અમદાવાદ મંડળના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.

Posted On: 06 MAY 2022 5:29PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ- પાલનપુર સેક્શનના ડાંગરવા, આંબલિયાસણ અને જગુદણ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્યને કારણે મંડળની 06 જોડી ટ્રેનો રદ્દ રહેશે.

 

મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

 

    રદ્દ કરાયેલી ટ્રેનો:-

 

1.    ટ્રેન નંબર 14822 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.08.05.2022થી તારીખ 23.05.2022 સુધી

2.    ટ્રેન નંબર 14821 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી

3.    ટ્રેન નંબર 14820 સાબરમતી - જોધપુર એક્સપ્રેસ તારીખ.07.05.2022થી તારીખ 22.05.2022 સુધી

4.    ટ્રેન નંબર 14819 જોધપુર - સાબરમતી એક્સપ્રેસ તારીખ 07.05.2022 થી તારીખ 22.05.2022 સુધી

5.    ટ્રેન નંબર 09431 સાબરમતી - મહેસાણા ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી

6.    ટ્રેન નંબર 09432 મહેસાણા- સાબરમતી  ડેમુ તારીખ 06.05.2022થી તારીખ 21.05.2022 સુધી

7.    ટ્રેન નંબર 09433 સાબરમતી – પાટણ ડેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી

8.    ટ્રેન નંબર 09434 પાટણ - સાબરમતી ડેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી

9.    ટ્રેન નંબર 09497 ગાંધીનગર - વરેઠા મેમુ તારીખ 07.05.2022થી તારીખ 22.05.2022 સુધી

10.  ટ્રેન નંબર 09498 વરેઠા - ગાંધીનગર મેમુ તારીખ 08.05.2022થી તારીખ 23.05.2022 સુધી

11.  ટ્રેન નંબર 09484 પાટણ - મહેસાણા પેસેન્જર તારીખ 09.05.2022થી તારીખ 25.05.2022 સુધી

12.  ટ્રેન નંબર 09483 મહેસાણા - પાટણ પેસેન્જર તારીખ 10.05.2022થી તારીખ 26.05.2022 સુધી

 

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા 

COVID-19 પ્રોટોકોલનું પાલન કરે ટ્રેનના પરિચાલન  સમય,સ્ટોપેજ  અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટેમુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

SD/GP/JD



(Release ID: 1823275) Visitor Counter : 150