રેલવે મંત્રાલય
પિલોલ-સમલાયા વચ્ચે રેલવે ક્રોસિંગ નં.15 લિમિટેડ હાઇટ સબવે બાંધ કામ ને કારણે બંધ રહેશે
Posted On:
25 APR 2022 5:16PM by PIB Ahmedabad
વેસ્ટર્ન રેલવે ના વડોદરા મંડળ પર વડોદરા-ગોધરારે લખંડ પર પિલોલ તેમ જ સમલાયા સ્ટેશનો વચ્ચે સમયપાર ક્રમાંક15 (લેવલક્રોસિંગનં- 15) (KM 416/20-22)પર લિમિટે ડહાઇટ ના સબવે નું બાંધકામ નું કાર્ય શરૂ થવાથી તેને કાયમી બંધ કરવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત રેલવે ક્રોસિંગ 25 એપ્રિલ 2022 ના રોજ સાંજના16:00વાગ્યા થી કાયમી બંધ કરવામાં આવશે.
પશ્ચિમ રેલ મંડળ આ સબવેનું નિર્માણ ઝડપ થી પૂર્ણ કરવા ઇચ્છે છે જેથી તેનો લાભ ક્ષેત્ર ના રહેવાસીઓને મળે.રસ્તાનો ઉપયોગ કરનારા ઓને આ સમય ગાળા દરમિયાન મોટાપુરા સ્થિત રેલવે ક્રોસિંગ ક્રમાંક12 દ્વારા અવરજવર કરી શકે છે.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1819883)
Visitor Counter : 184