PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 11 MAR 2022 7:47PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 179.72 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 42,219 થયું
  • સક્રિય કેસનું ભારણ હાલમાં 0.10% છે
  • સાજા થવાનો દર હાલમાં 98.70% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 6,208 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,26,328 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,194 નવા કેસ નોંધાયા
  • દૈનિક પોઝિટિવીટી દર 0.52% પહોંચ્યો
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.55% છે
  • કુલ 77.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,12,365 ટેસ્ટ કરાયા

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

*****  

 

Image

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 179.33 કરોડને પાર

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1804945

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

વધુ વિગત માટેઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1804944

TWEET LINKS

****

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1805240) Visitor Counter : 163


Read this release in: English , Hindi , Marathi , Manipuri