રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

25 ફેબ્રુઆરી 2022ના રોજ ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 15 બંધ રહેશે

Posted On: 24 FEB 2022 4:55PM by PIB Ahmedabad

અમદાવાદ મંડળ પર ખોડીયાર-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.15 કિમી (523/11-12) સમારકામ કાર્ય હેતુ તા. 25 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.    

માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ખોડીયાર-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 14 કિમી (523/5-6) નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD

 



(Release ID: 1800807) Visitor Counter : 150