રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

25 ફેબ્રુઆરી 2022થી રાજકોટ ડિવિઝનના સિંધાવદર-કણકોટ સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ફાટક નંબર 101 કાયમી ધોરણે બંધ રહેશે

Posted On: 16 FEB 2022 6:56PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન પર સિંધાવદર-કણકોટ સેક્શન વચ્ચે આવેલું રેલ્વે ફાટક નં. 101, સિંધાવદર, તાલુકો-વાંકાનેર જિલ્લો મોરબી, સુરેન્દ્રનગર-રાજકોટ, જે છે તે ડબલીંગના કામ માટે 25મી ફેબ્રુઆરી 2022 થી કાયમ માટે બંધ રહેશે.

નવા બનેલા રોડ અન્ડર બ્રિજ (RUB) નંબર 100 (સિંધાવદર સ્ટેશન પાસે) પરથી રોડ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1798840) Visitor Counter : 106