રેલવે મંત્રાલય

અમદાવાદ-યસવંતપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવ્યો છે

Posted On: 15 FEB 2022 5:33PM by PIB Ahmedabad

રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, 15મી ફેબ્રુઆરી 2022 થી અમલમાં આવતા ટ્રેન નંબર 16501/16502 અમદાવાદ-યસવંતપુર અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ કાયમી ધોરણે ઉમેરવામાં આવી રહ્યો છે.

આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. 

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798514) Visitor Counter : 120