ગૃહ મંત્રાલય
પ્રજાસત્તાક દિવસ 2022ના પ્રસંગે CBIના 29 અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા મેડલ
Posted On:
25 JAN 2022 8:03PM by PIB Ahmedabad
પ્રજાસત્તાક દિવસ 2022ના પ્રસંગે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોના 29 અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા આપવા બદલ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિના પોલીસ મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ માટે 06 અધિકારી/કર્મચારીને પસંદ કરવામાં આવ્યા છે જ્યારે પ્રશંસનીય સેવા બદલ 23 અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પસંદ કરવામાં આવ્યા છે, જેની વિગતો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:-
વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું પોલીસ મેડલ:
CBI, ભોપાલના સંયુક્ત નિદેશક/HoZ શ્રી રામનીશ ગીર; નવી દિલ્હીમાં CBI, AC-VI/SITના અધિક SP શ્રી સતીષ કુમાર રાઠી; નવી દિલ્હીમાં CBI, AC-VI/SITના અધિક SP શ્રી અનિલ કુમાર યાદવ; ગાંધીનગરમાં CBI, ACBના નાયબ SP શ્રી નતરામ મીણા; નવી દિલ્હીમાં CBI, AC-Iના ASI શ્રી બંસીધર બિજારનિયાં અને નવી દિલ્હીમાં CBI(HQ)માં હેડ કોન્સ્ટેબલ શ્રી મહેબૂબ હસન.
પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલ:
શ્રી અખિલેશ કુમાર સિંહ, IPS, DIG, CBI, SCB, કોલકાતા; ડૉ. નીતિન દીપ બ્લાગ્ગન, IPS, DIG, CBI, AC-I, નવી દિલ્હી; શ્રી અરવિંદ કુમાર ઉપાધ્યાય, અધિક SP, CBI, AC-I, નવી દિલ્હી; શ્રી આનંદ ક્રિશ્નન ટી.પી., નાયબ SP, CBI, SCB, તિરુવનંતપુરમ; શ્રી સંજય કુમાર ગૌતમ, નાયબ SP, CBI એકેડેમી, ગાઝિયાબાદ; શ્રી વિકાસ કુમાર પાઠક, નાયબ SP, CBI, ACB, ધનબાદ; શ્રી આલોક કુમાર શાહી, નાયબ SP, CBI, ACB, નવી દિલ્હી; શ્રી સુબ્રમણ્યમ દેવેન્દ્રન, અધિક કાનૂની સલાહકાર, CBI, AC-I, નવી દિલ્હી; શ્રી નકુલસિંહ યાદવ, ઇન્સ્પેક્ટર, CBI (HQ), નવી દિલ્હી; શ્રી અમિત કુમાર, ઇન્સ્પેક્ટર, CBI, ACB, પટણા; શ્રી રાકેશ રંજન, ઇન્સ્પેક્ટર, CBI, ACB, બેંગલોર; શ્રી મહેશ વિજય પારકર, ઇન્સ્પેક્ટર, CBI, BSFB, મુંબઇ; શ્રી અનિલ કુમાર, સબ ઇન્સ્પેક્ટર, CBI, SU, નવી દિલ્હી; શ્રી ધરમીન્દરસિંહ, ASI, CBI, AC-II, નવી દિલ્હી; શ્રી ચંદેર પાલ, હેડ કોન્સ્ટેબલ, CBI, STB, નવી દિલ્હી; શ્રી લોગનાથન રંગાસ્વામી, હેડ કોન્સ્ટેબલ, CBI, SCB, ચેન્નઇ; શ્રી કે.વી. જગન્નાથ રેડ્ડી, હેડ કોન્સ્ટેબલ, CBI, ACB, બેંગલોર; શ્રી હરભાનસિંહ, હેડ કોન્સ્ટેબલ, CBI એકેડેમી, ગાઝિયાબાદ; શ્રી મહેશ માધવરાવ ગજરલ્વાર, હેડ કોન્સ્ટેબલ, CBI, ACB, મુંબઇ; શ્રી આર. જયશંકર, કોન્સ્ટેબલ, CBI, SU, ચેન્નઇ; શ્રીમતી કૌશલ્યા દેવી, કોન્સ્ટેબલ, CBI, ACB, જયપુર; શ્રી ઓમ પ્રકાશ નૈથાની, ઓફિસ સુપરીન્ટેન્ડેન્ટ, CBI (HQ), નવી દિલ્હી અને શ્રી સત્યબ્રત સહા, ક્રાઇમ આસિસ્ટન્ટ, CBI, ACB, કોલકાતા.




એવોર્ડ વિજેતાઓના નામ અને તસવીરો અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે: www.cbi.gov.in (Press Release / Medals કોલમ હેઠળ)
SD/GP/JD
(Release ID: 1792646)
Visitor Counter : 217