રેલવે મંત્રાલય

25 જાન્યુઆરીથી વડોદરા કોટા પેસેન્જરના દાહોદ સ્ટેશન પર આગમન પ્રસ્થાન સમયમાં ફેરફાર

Posted On: 24 JAN 2022 5:51PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા માટે ટ્રેન નંબર 05831 (59831) વડોદરા - કોટા પેસેન્જર દાહોદ સ્ટેશન પર પેસેન્જરના આગમન/પ્રસ્થાનનો સમય બદલવામાં આવ્યો છે જે પ્રમાણે છે.

વડોદરા મંડળના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું તારીખ. 25-01-2022 (મંગળવાર) થી ટ્રેન નં. 05831 (59831), વડોદરા - કોટા પેસેન્જરનો દાહોદ સ્ટેશન પર 10:45 અને પ્રસ્થાનનો સમય 10:50 રહેશે.હાલમાં સમય 10:35 અને 10:40 વાગ્યાનો છે.

SD/GP/JD



(Release ID: 1792210) Visitor Counter : 145