રેલવે મંત્રાલય
23 થી 25 જાન્યુઆરી 2022 સુધી ગાંધીનગર-ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઈડીંગ સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 03 અને કલોલ-ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં 10 બંધ રહેશે
Posted On:
19 JAN 2022 8:08PM by PIB Ahmedabad
અમદાવાદ ડિવિઝન ખાતે ગાંધીનગર-ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઈડીંગ સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 03 કિ.મી. (3/5-6) અને કલોલ-ગાંધીનગર રેલખંડ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં 10 કિ.મી. (17/4-5) રીપેરીંગ કાર્યને કારણે 23 જાન્યુઆરીના સવારના 08.00 કલાકથી 25 જાન્યુઆરી 2022ના 20.00 કલાક (કુલ ત્રણ દિવસ) સુધી બંધ રહેશે.
આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન કલોલ-ગાંધીનગર, પૂર્વ અને પશ્ચિમ બાજુએ ગાંધીનગર શહેર નજીક રેલવે ક્રોસિંગ નં. 09 કિમી (16/1-2) અને રેલવે ક્રોસિંગ નંબર 11 કિમી (18/8-9) નો ઉપયોગ કરી શકે છે.
SD/GP/JD
(Release ID: 1791074)
Visitor Counter : 132