રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના ખરસિયા-રોબર્ટસન સેક્શનમાં નોન ઈન્ટરલોકીંગનું  કાર્ય થવાને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ

Posted On: 18 JAN 2022 7:37PM by PIB Ahmedabad

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના ખરસિયા-રોબર્ટસન ટ્રિપલ લાઇન ઇલેક્ટ્રીફાઇડ
સેક્શનમાં રોબર્ટસન ખાતે ચોથી લાઇનના કનેક્ટિવિટી કાર્ય માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે
કેટલીક ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી પ્રેસ રીલીઝ મુજબ, આ ટ્રેનોની
વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

1. ટ્રેન નંબર 22909 વલસાડ-પુરી એક્સપ્રેસ 20મી જાન્યુઆરી, 2022
2. ટ્રેન નંબર 22910 પુરી-વલસાડ એક્સપ્રેસ 23મી જાન્યુઆરી, 2022
3. ટ્રેન નંબર 20918 પુરી-ઈન્દોર એક્સપ્રેસ 20મી જાન્યુઆરી, 2022

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1790782) Visitor Counter : 35