રેલવે મંત્રાલય
14 જાન્યુઆરીથી વડોદરા ડિવિઝનની 20 ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી
પોસ્ટેડ ઓન:
13 JAN 2022 7:19PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા મંડળની 20 ટ્રેનોમાં 14 જાન્યુઆરી, 2022 થી માસિક સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી રહી છેઆ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
|
Sr.No.
|
Train No.
|
From
|
To
|
|
|
1
|
19101
|
વિરાર
|
ભરૂચ
|
એક્સપ્રેસ
|
|
2
|
09155
|
સુરત
|
વડોદરા
|
મેમૂ
|
|
3
|
09156
|
વડોદરા
|
સુરત
|
મેમૂ
|
|
4
|
09171
|
સુરત
|
ભરૂચ
|
મેમૂ
|
|
5
|
09172
|
ભરૂચ
|
સુરત
|
મેમૂ
|
|
6
|
09158
|
ભરૂચ
|
સુરત
|
મેમૂ
|
|
7
|
09079
|
સુરત
|
વડોદરા
|
મેમૂ
|
|
8
|
09080
|
વડોદરા
|
ભરૂચ
|
મેમૂ
|
|
9
|
09131
|
આણંદ
|
ગોધરા
|
મેમૂ
|
|
10
|
09132
|
ગોધરા
|
આણંદ
|
મેમૂ
|
|
11
|
09133
|
આણંદ
|
ગોધરા
|
મેમૂ
|
|
12
|
09134
|
ગોધરા
|
આણંદ
|
મેમૂ
|
|
13
|
09107
|
પ્રતાપનગર
|
એકતાનગર
|
મેમૂ
|
|
14
|
09108
|
એકતાનગર
|
પ્રતાપનગર
|
મેમૂ
|
|
15
|
09109
|
પ્રતાપનગર
|
એકતાનગર
|
મેમૂ
|
|
16
|
09114
|
એકતાનગર
|
પ્રતાપનગર
|
મેમૂ
|
|
17
|
09282
|
ગોધરા
|
વડોદરા
|
મેમૂ
|
|
18
|
09317
|
વડોદરા
|
દાહોદ
|
મેમૂ
|
|
19
|
05831
|
વડોદરા
|
કોટા
|
પેસેંજર
|
|
20
|
05832
|
કોટા
|
વડોદરા
|
પેસેંજર
|
ઉપરોક્ત ટ્રેનોમાં સીઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે નહી મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મહેરબાની કરીને મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા COVID-19 પ્રોટોકોલનું પાલન કરે.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1789727)
મુલાકાતી સંખ્યા : 279