રેલવે મંત્રાલય
પ્રતાપનગર ઓવર બ્રિજના રિપેરિંગ કામને કારણે 13 દિવસ સુધી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ રહેશે
प्रविष्टि तिथि:
13 JAN 2022 7:16PM by PIB Ahmedabad
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઓવર બ્રિજનું સમારકામ 01 જાન્યુઆરીથી30 જાન્યુઆરી 2022 સુધી બપોરે 23 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી માર્ગવાહનવ્યવહાર માટે બંધ રહેશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1789723)
आगंतुक पटल : 173