વિદ્યુત મંત્રાલય

વિદ્યુત મંત્રાલય, ભારત સરકાર, બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી તથા પાવર ગ્રીડ, ગુજરાત દ્વારા રાજ્ય કક્ષા ની ચિત્ર સ્પર્ધા -2021 યોજાઈ

Posted On: 03 DEC 2021 5:10PM by PIB Ahmedabad

વિદ્યુત મંત્રાલય, ભારત સરકાર, બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી  તથા પાવર ગ્રીડ, ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા -2021 ગુજરાતના ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાની કુલ 4 સ્કૂલ માં આજે યોજવામાં આવી હતી. જેમાં કુલ 94 બાળકોએ ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધા બે ગ્રુપ માં યોજાઈ હતી. ગ્રુપ -A (ધો. 5,6,7) તથા ગ્રુપ –B  (ધો. 8,9,10)ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. ગામી 4 થી 6 ડિસેમ્બર, 2021 દરમિયાન ગુજરાતની 36 સ્કૂલમાં પણ રીતે સ્પર્ધાઓ યોજવામાં આવશે.

 

બાદ પાવરગ્રીડના પાંચ કેન્દ્ગો (દહેગામ, નવસારી, બનાસકાંઠા, ભચાઉ તથા રાજકોટ)માં પણ રજિસ્ટર્ડ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સ્પર્ધા યોજવામાં આવશે.

SD/GP/JD



(Release ID: 1777691) Visitor Counter : 195