રેલવે મંત્રાલય
પ્રતાપનગર-લાલબાગ રોડ ઓવરબ્રિજના સમારકામને કારણે હજુ ત્રણ દિવસ અને પ્રતાપનગર બ્રિજ દસ દિવસ સુધી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
Posted On:
30 NOV 2021 8:17PM by PIB Ahmedabad
વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ઓવરબ્રિજ ના સમારકામ માટે લાલબાગ - પ્રતાપનગર સ્ટેશન રોડ તા.30 નવેમ્બર રાત્રી 23:00 વાગે થી તા.3 નવેમ્બર, સવારે 4:00 વાગ્યા સુધી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે .અને પ્રતાપનગર રોડ બ્રિજ તા. 4 નવેમ્બર થી 14 નવેમ્બર 2021 સુધી રાત્રી 23:00 વાગેથી સવારે 4:00 વાગ્યા સુધી માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1776599)
Visitor Counter : 128