રેલવે મંત્રાલય

16 થી 18 નવેમ્બર 2021 દરમિયાન ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 228 બંધ રહેશે

Posted On: 15 NOV 2021 10:01PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 ઓવર હોલિંગ ના કાર્ય માટે 16 નવેમ્બર, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 18 નવેમ્બર, 2021 ના રોજ 18:00 વાગ્યા સુધી (કુલ 3 દિવસ)બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 229 કિમી.754/08-09  નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1772151) Visitor Counter : 112