રેલવે મંત્રાલય

12 અને 13 નવેમ્બર 2021ના રોજ ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 229 બંધ રહેશે

Posted On: 11 NOV 2021 5:46PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 229 કિમી.(754/08-09) ઓવર હોલિંગ ના કાર્ય માટે 12 નવેમ્બર, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 13 નવેમ્બર, 2021 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ 2 દિવસ) બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1770997) Visitor Counter : 134