સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાનું આયોજન

Posted On: 11 NOV 2021 2:04PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે તહેસીલ/તાલુકા કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષાની  દેશભક્તિ ગીત લેખન, લોરી લેખન અને રંગોળી બનાવો સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવાની વિગતવાર માર્ગદર્શિકા આઝાદી કા અમૃત મહોત્સવની વેબસાઈટ https://amritmahotsav.nic.in/competitions.html ના હોમપેજ પર જોઈ શકાશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1770918) Visitor Counter : 137