રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલ રાષ્ટ્રીય અકેડમી, વડોદરામાં ભારતીય ખાધ સુરક્ષા તથા માનક પ્રાધિકરણ ના પાંચ દિવસની ઇડક્શન પ્રશિક્ષણ કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવ્યુ.

Posted On: 26 OCT 2021 4:47PM by PIB Ahmedabad

સ્વાસ્થ્ય નિદેશાલય રેલવે બોર્ડ, નવી દિલ્હી ના સહયોગ થી ભારતીય રેલ રાષ્ટ્રીય અકેડમી, વડોદરામાં ભારતીય ખાધ સુરક્ષા તથા માનક પ્રાધિકરણ ના ભારતીય રેલ, FSSAI, કર્નાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ના નામિત અધિકારીઓ માટે તારીખઃ 25-10-2021 થી 29-10-2021 સુધી પાંચ દિવસની ઇડક્શન પ્રશિક્ષણ કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવી રહ્યુ છે.

FSSAI, ના પરીસર ની બહાર મતલબ ભારતીય રેલવે તથા ભારતીય રેલ રાષ્ટ્રીય એકડમી, વડોદરા ના આયોજન ના રૂપ માં શ્રૃંખલા ના આ પહેલો કાર્યક્રમ છે, જે ભારત સરકાર નું શીર્ષસ્થ કેંદ્વીકૃત પ્રશિક્ષણ સંસ્થાન છે.

કાર્યક્રમ નું ઉદઘાટન શ્રી એસ.પી. ચૌહાન, મહાનિદેશક, ભારતીય રેલ રાષ્ટ્રીય એકડમી, વડોદરા, ડો. વિજયકુમાર, પ્રમુખ કાર્યકારી નિદેશક સ્વાસ્થ્ય, રેલવે બોર્ડ, નવી દિલ્હી, શ્રી કમલેશ ગોસાઇ, ઉપ મહાનિદેશક, ભા.રે.રા.અ., ડો. એસ કે મિત્રા વરિષ્ઠ પ્રોફેસર (સ્વાસ્થ્ય પ્રબંધન), ભા.રે.રા.અ., શ્રી સુમેશબાબુ કૃષ્ણન, ઉપનિદેશક, પૂર્વ ક્ષેત્રીય કાર્યાલય, કોલકતા તથા ડો. કે.વી.ગિરીશ, પ્રોફેસર (સ્વાસ્થ્ય પ્રબંધન) અને પાઠ્યક્રમ નિદેશક, ભા.રે.રા.અ. ધ્વારા કરવામાં આવ્યુ.

આ પાઠ્યક્રમ માં ભારતીય રેલવે ના 13, FSSAI ના 1, કર્નાટક ના 10, મહારાષ્ટ્ર તથા ઉતર પ્રદેશ ના 1-1 કુલ 26 પ્રતિભાગી સહભાગિતા કરી રહ્યા છે.

શ્રી એસ.પી.એસ ચોહાન ને ઉદઘાટન સંબોધન મા કિધુ કે રેલવે બોર્ડ અને FSSEI ના સહયોગ થી ભારતીય રેલ રાષ્ટ્રીય

એકડમી નામિત અધિકારીયો ના પ્રશિક્ષણ ના પહેલા રાષ્ટ્રીય કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. ખાધ સુરક્ષા અને

ખાધ સ્વચ્છતા મહત્વપૂર્ણ છે કેમકે આ સુનિશ્ચત કરે છે કે જે ખાધ નો પ્રારંભ અને ઉત્પાદન કરે છે, તે ઉપયોગ માટે સુરક્ષિત છે.

જો ખાધ સુરક્ષા અને સ્વચ્છતાન અપનાવામાં આવે તો ઉપભોક્તા ખાધ વિષાક્તતા અને ખાધ દ્વારા બિમારીઓ થી ગંભીર રૂપ થી બિમાર થઇ શકે છે.

જીવન બનાવી રાખવા માટે અને સારૂ સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે પર્યાપ્ત માત્રા માં સુરક્ષિત અને પૈષ્ટિક ભોજન ની ઉપલબધ્ના મહત્વ પુર્ણ છે. આ 05 દિવસ ની પ્રશિક્ષણ કાર્યક્રમ દરમ્યાન સંકાય સદસ્યો થી તમને નવુ શીખવા, આગળ વધવા અને મુશ્કેલીયો નો સામનો કરવાનો અવસર મળશે.

ડો. વિજય કુમાર એ કહ્યુ કે ભારતીય રેલવે એક માત્ર મોટુ સંગઠન છે, જ્યાં સંપૂર્ણ ભારત મે ‘‘ ઇટ રાઇટ ઇંન્ડિયા” (સારૂ ભોજન સારૂ જીવન) બનાવવા માટે FSSAI ના દિશા-નિર્દેશો ના ઉચીત કાર્યાન્વયન ની ગુંજાઇશ છે અને આના માટે વધુ સહયોગ ની અપેક્ષા છે.

શ્રી સુમેશબાબુ કૃષ્ણન, ઉપનિદેશક, FSSAI એ કહ્યુ કે ભારતીય રેલવે અર્થાત ભારતીય રેલ રાષ્ટ્રીય એકડમી, વડોદરા માં FSSAI ના નામિત અધિકારીઓ ના પ્રશિક્ષણ આપવાનું આ એક પહેલો સંયુક્ત પ્રયાસ છે. આ સહયોગની પરીકલ્પના ડો. વિજયકુમાર, મહાનિદેશક (રેલવે સ્વાસ્થ્ય સેવાઓ) તથા ડો. કે. શ્રીધર, કાર્યપાલક નિર્દેશક સ્વાસ્થ્ય-સામાન્ય તથા અપર આયુક્ત, FSSAI દ્વારા કરવામાં આવેલ અને સ્વાસ્થ્ય નિદેશાલય, રેલવે બોર્ડ, નવી દિલ્હી ના આ શરૂવાતી કદમ છે અને આ સહયોગ થી અને વધારે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે.

 

06- દિવસ ના આ કાર્યક્રમ ભારતીય રેલ રાષ્ટ્રીય એકડમી ના મંથન પરિસર ના અત્યંત આધુનિક કલાસ રૂમ માં કરવામાં આવી રહ્યા છે.


(Release ID: 1766654) Visitor Counter : 146