નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓડિટ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો

Posted On: 27 SEP 2021 4:18PM by PIB Ahmedabad

ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષકનો રાજ્ય વિત્તનો 31 માર્ચ, 2020ના રોજ પૂરા થયેલા વર્ષ માટેનો ઓડિટ અહેવાલ (વર્ષ 2021નો અહેવાલ ક્રમાંક 01), ગુજરાત સરકાર, તારીખ 23.09.2021ના રોજ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1758572) Visitor Counter : 253


Read this release in: English