રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ઉત્તર-મધ્ય રેલવેના ચૌરાહા-પોખરીયા સ્ટેશનો વચ્ચે ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

પોસ્ટેડ ઓન: 21 SEP 2021 4:53PM by PIB Ahmedabad

ઉત્તર-મધ્ય રેલવેના ઝાંસી-કાનપુર સેક્શનના ચૌરાહા અને પોખરીયા સ્ટેશનો વચ્ચે ડબલિંગ માટે ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સ્પેશિયલ રદ રહેશે. જે નીચે મુજબ છે:-

1.   તારીખ 24 સપ્ટેમ્બર 2021 (શનિવાર) ના રોજ અમદાવાદથી ચાલવા વાળી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.

2.  તારીખ 27 સપ્ટેમ્બર 2021 (સોમવાર) ના રોજ દરભંગાથી ચાલવા વાળી ટ્રેન નંબર 09466 દરભંગા અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.


(રીલીઝ આઈડી: 1756727) મુલાકાતી સંખ્યા : 136