શ્રમ અને રોજગાર મંત્રાલય
શિષ્યવૃત્તિ માટે અર્થિક સહાય મંજૂર કરવા અંગે માહિતી
Posted On:
14 SEP 2021 5:20PM by PIB Ahmedabad
ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન, દ્વારા સંચાલિત ચુના પત્થર અને ડોલોમાઇટ, બીડી કામદાર, ચલચિત્ર ઉદ્યોગ કામદારોના પુત્ર / પુત્રીઓ કે જે સરકાર માન્યતા પ્રાપ્ત શાળા / કોલેજ / યુનિવર્સિટિમાં નિયમિત ધોરણે અભ્યાસ કરે છે, તેમને જ શિષ્ય્વ્રુતિ રૂપે અંકે રૂપિયા 250 થી 15000 સુધી અભ્યાસ ક્રમ મુજબ આપવામાં આવે છે.
વર્ગ
|
છોકરીઓ
|
છોકરાઓ
|
૦૧ થી ૦૪
|
250
|
250
|
૦૫ થી ૦૮
|
940
|
500
|
૦૯
|
1140
|
700
|
૧૦
|
1840
|
1400
|
PUC ૦૧ & ૦૨
|
2440
|
2000
|
ITI
|
10,000
|
10,000
|
ડિગ્રી કોર્સ
|
3000
|
3000
|
વ્યવસાયિક અભ્યાસક્રમો
(BE/MBBS/BSc. – Agri)
|
15000
|
15000
|
૨. ચુના પત્થર અને ડોલોમાઇટ, ચલચિત્ર ઉદ્યોગ અને બીડી કામદારનાં પુત્ર / પુત્રીઓ કે જે ગુજરાત રાજ્યનાં કોઇ પણ જિલ્લાના શાળા / કોલેજો / યુનિવર્સિટિમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ કેંદ્ર સરકારની શિષ્યવૃતિનો લાભ સીધા આધાર નંબર સંલગ્ન બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
૩. શિષ્યવૃતિનો લાભ લેનાર વિદ્યાર્થીનું રાષ્ટ્રીયકૃત બેંકમાં કે જ્યાં કોર બેંકિગ સિસ્ટમ (સી. બી. એસ) તેમજ નેશનલ ઇલોટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.એ.એફ.ટી) સુવિધા હોય ત્યાં ખાતું હોવું જરૂરી છે. અને તે ખાતું આધાર નંબર સાથે લિંક હોવું જોઇએ. તથા વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સુવિધાનો લાભ લેનાર અરજદારોનો પોતાનો આધાર કાર્ડ નંબર વાપરવા માટેની પરવાનગી આપવી જોઇએ છે.
૪. ધોરણ 1 થી ઉચ્ચ અભ્યાસક્ર્મ (Professional studies) સુધી ભણતા વિદ્યાર્થીઓએ તેમના આવેદન પત્ર સીધા નેશનલ પોર્ટલ (https://scholarships.gov.in/) પર કરવાના રહેશે. શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે એનએસપી પર નીચેની સમયરેખા જણાવેલ છે.
પ્રિ-મેટ્રિક અરજીઓ સ્વીકારવા માટે પોર્ટલ બંધ કરવું
|
15 નવેમ્બર, 2021
|
પોસ્ટ-મેટ્રિક અરજીઓ સ્વીકારવા માટે પોર્ટલ બંધ કરવું
|
30 નવેમ્બર, 2021
|
૫. આ યોજનામાં સંસ્થાના વડાએ નેશનલ સ્કોલરશીપ પોર્ટ્લ પર વિદ્યાર્થી દ્વારા કરાવેલ આવેદનમાં શિષ્યવૃતિની અરજીઓની તપાસની મહત્વની કામગીરી બજાવવાની રહેશે.
ખાસ નોંધ : અરજી કરવામાં કોઇ પણ તકલીફ હોય તો સબંધિત તબીબી અધિકારી, શ્રમ કલ્યાણ સંગઠન, અથવા નીચે દર્શાવેલ 11 દવાખાનાઓના અધિકારીઓને સંપર્ક કરવો.
- શ્રીમાન કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય),અમદાવાદ
- શ્રીમાન સહાયક કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), અમદાવાદ
- શ્રીમાન કલ્યાણ પ્રશાસક (કેન્દ્રીય), અમદાવાદ
|
સરનામું :
- કાર્યાલય કલ્યાણ અને ઉપકર આયુક્ત (કેન્દ્રીય), ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ સંગઠન, બી. ડી. પટેલ હાઉસ, ૫મો માળ, “બી“ બ્લોક, નારણપુરા રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૪
ફોન નં : ૦૭૯ ૨૭૬૮ ૨૮૮૮
ઈમેલ : wcc.ahd-mole[at]gov[dot]in
|
- તબીબી અધિકારી
|
અમદાવાદ
|
|
8238899589
|
સારસા
|
|
9409214022
|
બોરસદ
|
|
9429669024
|
કરખડી
|
|
9979515169
|
વડનગર
|
|
9898143595
|
પાટણ
|
|
8209903156 (DCA)
|
પાલનપુર
|
|
9328934541
|
ગડું
|
|
7990772029
|
રાણાવાવ
|
|
9998800190
|
ડુંગરપુર કુવારી
|
|
9979245700
|
છોટા ઉદેપુર
|
|
9879616790 (Pharmacist)
|
|
(Release ID: 1754803)
Visitor Counter : 184