PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 07 SEP 2021 5:30PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 70 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં 1.13 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 31,222 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.19% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,92,864 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 42,942 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,22,24,937 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 74 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.56% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો, છેલ્લા 8 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 53.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1752719  

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1752707

કોવિડ -19 રસીકરણ અભિયાન જન આંદોલન બનવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1752774

ડબલ્યુએચઓ એસઈએઆરઓમાં ભારત

વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1752822

કેવીઆઈસીએ ગોવામાં નવ કોવિડ-પ્રભાવિત મહિલાઓને સ્વ-રોજગાર પ્રદાન કરીને મદદ કરી

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1752824

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752958) Visitor Counter : 184