રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ-હાવડા સ્પેશિયલ ટ્રેનને પ્રાયોગિક ધોરણે બામરા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું

પોસ્ટેડ ઓન: 02 SEP 2021 8:20PM by PIB Ahmedabad

રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-હાવડા સ્પેશિયલ ટ્રેનને 30 નવેમ્બર 2021 સુધી પ્રાયોગિક ધોરણે બામરા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.  જે આ પ્રમાણે છે:-

 ટ્રેન નં. 02833 અમદાવાદ-હાવડા સ્પેશિયલ ટ્રેનનો બામરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 05:54/05:55 કલાક રહેશે.

 ટ્રેન નં. 02834 હાવડા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો બામરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 06:54/06:55 કલાક રહેશે.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1751529) મુલાકાતી સંખ્યા : 154