માહિતી અને પ્રસારણ મંત્રાલય
દૂરદર્શન રિલે કેન્દ્ર ગાંધીનગર અને લીંબડીથી તા. 31-08-2021ના રોજથી પ્રસારણ બંધ થશે
Posted On:
29 JUL 2021 12:49PM by PIB Ahmedabad
દૂરદર્શન મહાનિદેશાલય નવી દિલ્હીના આદેશ પ્રમાણે તા. 31-08-2021ના રોજથી ગાંધીનગર અને લીંબડી ખાતેના દૂરદર્શનના રિલે કેન્દ્રો પરથી કાર્યક્રમોનું પ્રસારણ બંધ કરી દેવામાં આવશે. આથી સર્વે દર્શકોને જાણ કરવામાં આવે છે કે દૂરદર્શનના કાર્યક્રમ ડી.ટી.એચ. પ્લેટફોર્મ પર "ડી.ડી.ફ્રી ડીશ" પર પણ ઉપલબ્ધ છે. આ અંગેની વધુ માહિતી www.ddindia.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740233)
Visitor Counter : 282