રેલવે મંત્રાલય

અમદાવાદ-પુણે, વેરાવળ-પુણે અને જોધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ટ્રેનો અસરગ્રસ્ત રહેશે

Posted On: 23 JUL 2021 4:38PM by PIB Ahmedabad

મધ્ય રેલ્વેના મુંબઇ ડિવિઝનના ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા સેક્શન પર લેન્ડ સ્લાઈડ થવાને કારણે અમદાવાદ-પુણે, વેરાવળ-પુણે અને જોધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ટ્રેનો અસરગ્રસ્ત રહેશે. જે નીચે મુજબ છે: -

  • તારીખ 23 જુલાઈ 2021 ના ​​રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુણે સ્પેશિયલ ટ્રેન પેરિંગ રેકની ઉપલબ્ધતા હોવાને કારણે રદ રહેશે.
  • તારીખ 24 જુલાઈ 2021 ના ​​રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 01087 વેરાવળ-પુણે સ્પેશિયલ ટ્રેન પેરિંગ રેકની ઉપલબ્ધતા હોવાને કારણે રદ રહેશે.
  • તારીખ 22 જુલાઈ 2021 ના ​​રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 06507 જોધપુર-કે.એસ.આર. બેંગલુરુ સ્પેશિયલ ટ્રેન સુરત-જલગાંવ-મનમાડ-દૌંડ કોડ લાઇન-પુણે થઈને ચાલશે.

* * *

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1738155) Visitor Counter : 131