Ministry of Railways

સાબરમતી - પાટણ ડેમૂ સ્પેશિયલ પરિવર્તિત સમય સાથે ચાલશે

Posted On: 16 JUL 2021 8:33PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-પાટણ ડેમૂ સ્પેશિયલ ટ્રેનના ઓપરેટિંગ સમયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે: -

ટ્રેન નંબર 09433 સાબરમતી - પાટણ ડેમૂ સ્પેશિયલ સાબરમતીથી 17:30 કલાકે પ્રસ્થાન કરીને ચાંદખેડા 17:37 કલાકે, ખોડીયાર 17:42 કલાકે, કલોલ 17:53 કલાકે, ઝુલાસન 18:04 કલાકે, ડાંગરવા 18:12 કલાકે કલાકે, આંબલી રોડ 18:21 કલાકે, જગુદાન 18:31 કલાકે, મહેસાણા 19:05 કલાકે, શેલાવી 19:25 કલાકે, રણુજ 19:34 કલાકે, સંખારી 19:00 કલાકે અને પાટણ 20:10 કલાકે પહોંચશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1736285) Visitor Counter : 101