રેલવે મંત્રાલય
13 થી 16 જુલાઈ 2021 સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 07 બંધ રહેશે
Posted On:
09 JUL 2021 4:29PM by PIB Ahmedabad
અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડીયા-આંબલી રોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે સ્થિત ઘાટલોડિયા રેલ્વે ક્રોસિંગ નંબર 07 (કિમી. 507/15-508/1) ઓવરહૉલિંગ કાર્ય માટે તારીખ 13 જુલાઈ 2021 ના રોજ સવારે 08:00 વાગ્યેથી 16 જુલાઈ 2021 ના રોજ 20:00 વાગ્યે સુધી (કુલ 04 દિવસ) બંધ રહેશે.
માર્ગ વપરાશકારો ચાણક્યપુરી રોડ ઓવરબ્રિજ (કિ.મી. 506/8-9) અને ઘાટલોડીયા રોડ ઓવરબ્રીજ (કિ.મી. 508/8-9) થી આવન જાવન કરી શકશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1734236)
Visitor Counter : 134