રેલવે મંત્રાલય

19 જૂનથી સાબરમતી - ભગત કી કોઠી વિશેષ ટ્રેન દરરોજ દોડશે

Posted On: 16 JUN 2021 8:46PM by PIB Ahmedabad

મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 04804/04803 અને 04820/04819 સાબરમતી-ભગત કી કોઠી-સાબરમતી દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન દૈનિક દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1.    ટ્રેન નંબર 04820 સાબરમતી-ભગત કી કોઠી સ્પેશિયલ 21 જૂન 2021 થી આગળની સૂચના સુધી  અને ટ્રેન નંબર 04819 ભગત કી કોઠી -સાબરમતી સ્પેશિયલ 19 જૂન 2021 થી દૈનિક આગળની સૂચના સુધી દોડશે.

2.    ટ્રેન નંબર 04804 સાબરમતી-ભગત કી કોઠી સ્પેશિયલ 19 જૂન 2021 થી આગળની સૂચના સુધી દૈનિક દોડશે અને ટ્રેન નંબર 04803 ભગત કી કોઠી-સાબરમતી સ્પેશિયલ 20 જૂન 2021 થી દૈનિક આગળની સૂચના સુધી દોડશે.



(Release ID: 1727705) Visitor Counter : 78