રેલવે મંત્રાલય

13 થી 15 જૂન દરમિયાન ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 227 બંધ રહેશે

Posted On: 12 JUN 2021 6:49PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 227 કિમી.751/13-14 મરમ્મત કામ અને નિયમિત જાળવણીના કાર્ય માટે 13 જૂન, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 15 જૂન, 2021 ના રોજ 20:00 વાગ્યા (કુલ 3 દિવસ) સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 અને RUB નંબર 1023 A  કિમી.749/0-3 ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD



(Release ID: 1726603) Visitor Counter : 93