રેલવે મંત્રાલય

10 થી 12 જૂન દરમિયાન ઝુલાસન અને કલોલ વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 228 બંધ રહેશે

Posted On: 09 JUN 2021 8:56PM by PIB Ahmedabad

અમદાવાદ ડિવિઝન પર ઝુલાસન અને કલોલ સેકશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 228 કિમી.753/06-07 ઓવર હોલિંગ ના કાર્ય માટે 10 જૂન, 2021 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 12  જૂન, 2021 ના રોજ 20:00 વાગ્યા (કુલ 3 દિવસ) સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાનરેલવે ક્રોસિંગ નંબર 227 કિમી.751/13-14 અને229 કિમી.754/08-09  નો ઉપયોગ કરી શકે છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725785) Visitor Counter : 101