રેલવે મંત્રાલય

9 જૂનથી અમદાવાદ-પટના અજીમાબાદ સ્પેશિયલનું નાગદા સ્ટેશન પર સ્ટોપેજ

Posted On: 02 JUN 2021 8:50PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 02947/02948 અમદાવાદ - પટના - અમદાવાદ અજીમાબાદ સ્પેશિયલ ટ્રેનને 9 જૂન, 2021 થી નાગદા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે:

ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટના સ્પેશિયલ ટ્રેનનું નાગદા સ્ટેશન પ રઆગમન/પ્રસ્થાન સમય 04:13/04:15 વાગ્યે રહેશે અને ટ્રેન નંબર 02948 પટના – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું નાગદા સ્ટેશન પરઆગમન/પ્રસ્થાન સમય 21:05/21:07 વાગ્યે રહેશે.



(Release ID: 1723904) Visitor Counter : 92