સંરક્ષણ મંત્રાલય

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCને ગાંધીનગર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

Posted On: 30 APR 2021 5:51PM by PIB Ahmedabad

 

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADC30 એપ્રિલ 2021ના રોજ પોતાના કમાન્ડનું હસ્તાંતરણ કરવાના પ્રસંગે કમાન્ડ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

 

 

PR GNR/NM/MKS/56/2021

 


(Release ID: 1715123) Visitor Counter : 150